દુધાળા ગામના ડાયમંડના વેપારી નકુભાઇ જોધાણીએ જોધાણી બ્રધર્સ કંપનીના 500 જેટલા કમર્ચારીઓને પરિવાર સાથે ઋષિકેશ યાત્રા પર લઇ ગયા

04-Nov-2022

દુધાળા ગામના એક ડાયમંડના વેપારી નકુભાઇ જોધાણી જોધાણી બ્રધર્સ કંપનીના 500 જેટલા કમર્ચારીઓ પરિવાર સાથેને ઋષિકેશ યાત્રા 
પર લઇ ગયા હતા
અને વરાછા ઈસકોન મંદિરના શ્રીમાન મૂર્તિમાન પ્રભુની ૩ દિવસની સેમિનાર કથાનું આયોજન ગંગાના પવન ઘાટ ગીતા ભવનમાં કરવામાં આવ્યુ હતું.

હરિદ્વાર ગંગા આરતી તેમજ ગરબા મહેંદી અને રંગોળીની સ્પર્ધા રાખવમાં આવી 
હતી. નકુભાઇ તેમજ તેમના ૪ ભાઈઓ પોપટભાઈ,ધીરુભાઈ,હિંમતભાઇ પોતાના પરિવારની 
જેમ ૫૦૦ કર્મચારીઓને પણ પોતાના પરિવાર જાણ ગણીને ઋષિકેશ યાત્રામાં લઇ ગયા 
આ કામ માટે નકુભાઇ અને તેના પરિવારને લાખ લાખ વંદન છે.નકુભાઇ જોધાની અગાવ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરતમાં ૧૧૦ કરોડના ખર્ચે હોસ્ટેલ-1 નિર્માણ થવાનું છે. હોસ્ટેલ પ્રોજેક્ટમાં ૨૧ લાખનું દાન જાહેર કરી દાતા ટ્રસ્ટી બન્યા છે. 

Author : Gujaratenews