સુરત અવધ યુથોપીયા ગ્રુપ અમિત ત્રિવેદી ની લાઈવ મ્યુઝિક શૉ નું આયોજન કરવા માં આવ્યુ હતું.
અમિત ત્રિવેદી ગુજરાતી સિંગર બોલિવૂડ માં સારી પ્રશિધી ધરાવતા અમિત ત્રિવેદી ની
સુરત માં પેહલી વાર લાઈવ મ્યુઝિક શૉ અવધ ગ્રુપ કરીયો હતો
આ મ્યુઝિક શૉ સુરતી મન મૂકી ને નાચીયા હતા તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિ રહિયા હતા.
અવધ ના મેમ્બર માટે અવધ ગ્રુપ ધમાકેદાર અમિત ત્રિવેદી ની લાઈવ મ્યુઝિક શૉ નું આયોજન કરવા માં આવ્યુ હતું.
Author : Gujaratenews
20-Aug-2024