નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજ wave માંડ શાંત પડી છે ત્યાં ત્રીજી લહેરની આશંકાએ જોર પકડ્યું છે. કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયારીનો જોરશોરથી ચાલી રહી છે. કેટલાક medical નિષ્ણાતોએ ભારતમાં ઓક્ટોબર સુધી મહામારીની ત્રીજ લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. એક સર્વે મુજબ નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું છે કે ભારત ત્રીજી લહેરનો સામનો બીજ લહેર કરતા વધુ સારી રીતે કરશે એક અંદાજ મુજબ કોરોના મહામારી છામાં ઓછી એક વર્ષ સુધી જાહેર આરોગ્ય માટે ચિંતાજનક બની રહેશે.
Author : Gujaratenews



16-Oct-2025