વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ડેનિશ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેનને મળ્યા હતા અને બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગની વ્યાપક શ્રેણી સહિત પ્રાદેશિક અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. યુરોપના ત્રણ દેશોના પ્રવાસે ગયેલા મોદી તેમના પ્રવાસના બીજા તબક્કામાં જર્મનીથી ડેનમાર્ક પહોંચ્યા હતા.
Author : Gujaratenews



15-Dec-2025