અયોધ્યામાં રામમંદિરના બાંધકામની કામગીરી ચાલુ, રામજન્મભૂમિની માટીની પણ લોકોમાં ભારે ડિમાન્ડ દર્શન માટે આવતા ભાવિકોને ડબ્બીમાં માટી પેક કરીને અપાય છે, લોકો માટીના દર્શન કરીને ધન્ય થઈ રહ્યા છે

30-Apr-2021

અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પર ભવ્ય રામ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે.હાલમાં અહીંયા પાયા ખોદવામાં આવી રહ્યા છે અને આ કામગીરી દરમિયાન નીકળી રહેલી માટીની પણ ભારે ડીમાન્ડ છે.લોકો તે પ્રસાદ તરીકે ઘરે લઈ જઈ રહ્યા છે. હવે અહીંયા દર્શન માટે આવતા ભાવિકોને ડબ્બીમાં માટી પેક કરીને આપવામાં આવી નીકળેલી માટીની તો વિશેષ ડિમાન્ડ રહી છે.લોકો આ માટીના દર્શન કરીને પણ છે.લોકો અને સાધુ સંતો પણ તેની માંગ ધન્ય થઈ રહ્યા છે.પાયામાંથી નીકળેલી કરી રહ્યા છે.સંતો પણ આ માટી સાથે માટીને વિતરણ કરવા માટે અલગ અલગ લઈને જાય છે. જગ્યાએ રાખવામાં આવી છે.જોકે ડબ્બીમાં ને પવનનું

વાસણ લઈને આવવુ પડે છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનુ કહેવુ છે કે, રામ મંદિર નિર્માણ દરમિયાન થયેલા ખોદકામમાં નીકળેલી માટીભક્તો માટે હવે આસ્થાનુ પ્રતિક બની ગઈ છે.એટલે ટ્રસ્ટે આ માટીને રામ જન્મ ભૂમિ રજકણ નામ આપ્યુ છે.રામ જન્મ ભૂમિ ગર્ભગૃહ જ્યાં છે ત્યાંથી kin

માટી માટે કોઈ નિયમ નથી માટી પેક કરીને અમુક જ લોકોને અપાય બનાવાયા.જે પણ વ્યક્તિ આ માટી માંગે છે. છે.બાકી લોકોએ માટી લેવા માટે જાતે તેને આપવામાં આવે છે.

Author : Gujaratenews